Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / નવસારી : Controversy over EVMs being installed in BJP candidate's college in Navsari

VIDEO: નવસારીમાં ભાજપ ઉમેદવારના કોલેજમાં EVM મૂકાતાં વિવાદ, કોંગ્રેસે ચૂંટણી પારદર્શિતા પર ઉઠાવ્યા સવાલ

Timeછેલ્લું અપડેટ : 15 Apr 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

નવસારી મહાનગરપાલિકાની ચૂંટણીને લઈ EVM ભાજપના ઉમેદવારના કોલેજમાં મૂકાતા વિવાદ સર્જાયો છે. આ અંગે કોંગ્રેસના ઉમેદવારે વાંધો ઉઠાવ્યો હતો. જે અગ્રવાલ કોલેજમાં EVM રાખવામાં આવ્યા છે, તેના ટ્રસ્ટી મુકેશ અગ્રવાલ વોર્ડ નંબર 5માંથી ભાજપના ઉમેદવાર છે. ભાજપના ઉમેદવારની કોલેજમાં EVM  મુકાતા કોંગ્રેસના ઉમેદવારે શંકાઓ વ્યક્ત કરી છે. જો કે રિટર્નિંગ ઓફિસર દ્વારા ચૂંટણી પારદર્શક રીતે યોજાશે તેવી ખાતરી આપી સીસીટીવી હોવાની માહિતી પણ આપી છે. 

App Store