Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / નવસારી : Car collision in Jalalpore, Navsari

VIDEO: નવસારીના જલાલપોરમાં કારે ટક્કર મારતા વાહન ચાલક યુવાનનું મોત

Timeછેલ્લું અપડેટ : 13 Jan 2025
લાઇવ ટીવીGoogle News

નવસારીના જલાલપોરના માંગરોશથી ભીનાર જતા માર્ગ પર કારે મોપેડ ચાલકને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતની ઘટનાને પગલે મોપેડ ચાલક યુવકનું ગંભીર ઈજાઓને પગલે મોત નિપજ્યું હતું.મૃતદેહને પીએમ માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.પોલીસે અકસ્માતને પગલે આગળની તપાસ હાથ ધરી હતી.

App Store