નેશનલ શિક્ષક એવોર્ડ-2024 જાહેર, ગુજરાતના 2 શિક્ષકોની પસંદગી
ભારત સરકાર દ્વારા નેશનલ શિક્ષક એવોર્ડ - 2024ના નામ જાહેર કરવામાં આવ્યા છે જેમાં ગુજર

ભારત સરકાર દ્વારા નેશનલ શિક્ષક એવોર્ડ - 2024ના નામ જાહેર કરવામાં આવ્યા છે જેમાં ગુજરાતના 2 શિક્ષકોની પસંદગી કરવામાં આવી છે. ગુજરાતના 2 શિક્ષકો ચંદ્રેશકુમાર ભોલાશંકર બોરીસાગર (નવી બાધાડા (બાધપરા) પ્રાથમિક શાળા, બાધાડા) અને વિનય શશીકાંત પટેલ (આર.એફ પટેલ વડદલા) ની પસંદગી કરવામાં આવી છે.




