મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO:રાજકોટ બાંધકામ મુદ્દે સવાલોનો મારો, મેયર નેહલ શુક્લનો ગોળગોળ જવાબ!

બોર્ડ પૂરું...મુદ્દો પૂરો...રાજકોટમાં કોર્પોરેશનની ચૂંટણી બાદ બોડી બદલાઈ પણ

બોર્ડ પૂરું...મુદ્દો પૂરો...રાજકોટમાં કોર્પોરેશનની ચૂંટણી બાદ બોડી બદલાઈ પણ પૂર્વ મેયરે કરેલા બાંધકામનો મુદ્દો જામે માળિયે ચઢાવી દેવાયો છે...પૂર્વ મેયર નયનાબેન પેઢલિયાના ગેરકાયદેસર બાંધકામ અંગે સવાલ પુછાતા  નવા મેયર નેહલ શુક્લ હસતા હસતા ગોળગોળ જવાબ આપતા જોવા મળ્યાં..સવાલ એવો પણ પુછાય કે નોટીસ મળી તો પણ બાંધકામ ફરી શરૂ થઈ ગયું...જવાબ મળ્યો કે અમે તપાસ કરાવીશું...સામાન્ય માણસોના મકાનો બુલ્ડોઝર ચલાવવાની કાર્યવાહીમાં ગતિશિલતા હોય છે પરંતુ રાજકોટના પૂર્વ મેયર અને ભાજપના નેતાની વાત આવે તો મોટાભાગના નેતાઓના મોઢમાં મગ ભરાઈ ગયા હોય તેવી સ્થિતિ છે..મેયરે કહ્યું કે જો ગેરકાયદેસર બાંધતામ સાબિત થશે તો બુલ્ડોઝર ફરશે જ..

આ સમાચાર શેર કરો