મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

અમદાવાદના કાગડાપીઠ વિસ્તારમાં હત્યાનો બનાવ, છરીના ઘા મારીને યુવકોએ કર્યું મર્ડર

અમદાવાદ : કાગડાપીઠ વિસ્તારમાં ઊંટવાળી ચાલીમાં હત્યાનો બનાવ સામે આવ્યો છે. ઊંટવાળી ચાલીમાં નીતિન પઢ

અમદાવાદના કાગડાપીઠ વિસ્તારમાં હત્યાનો બનાવ, છરીના ઘા મારીને યુવકોએ કર્યું મર્ડર

અમદાવાદ : કાગડાપીઠ વિસ્તારમાં ઊંટવાળી ચાલીમાં હત્યાનો બનાવ સામે આવ્યો છે. ઊંટવાળી ચાલીમાં નીતિન પઢિયાર નામના યુવકની હત્યા થઇ છે.

કાગડાપીઠ વિસ્તારમાં ઊંટવાળી ચાલીમાં કિરણ ચૌહાણ સહિત 2 શખ્શોએ નીતિન પઢિયાર નામના યુવકની હત્યા કરી છે. પ્રાથમિક માહિતી અનુસાર પત્ની સાથેના પ્રેમસંબંધમાં હત્યાને અંજામ આપવામાં આવ્યો છે. છરીના ઘા મારીને નીતિન પઢિયારની હત્યા કરવામાં આવી છે. સમગ્ર મામલે અમદાવાદ કાગડાપીઠ પોલીસે ગુનો દાખલ કરવાની કાર્યવાહી હાથ ધરી છે.

આ સમાચાર શેર કરો