મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO : 27 ટકા OBC અનામત વિશે સાંસદ ગેનીબેને આપ્યું મોટું નિવેદન, જુઓ શું કહ્યું

કોંગ્રેસના સાંસદ ગેનીબેન ઠાકોરે OBC અનામત મુદ્દે વડાપ્રધાન અને રાજ્યના મુખ્યપ્રધાનને પત્

VIDEO : 27 ટકા OBC અનામત વિશે સાંસદ ગેનીબેને આપ્યું મોટું નિવેદન, જુઓ શું કહ્યું

કોંગ્રેસના સાંસદ ગેનીબેન ઠાકોરે OBC અનામત મુદ્દે વડાપ્રધાન અને રાજ્યના મુખ્યપ્રધાનને પત્ર લખ્યો છે, જેમાં તેમણે OBC અનામતમાં વિભાજન વિશે લખતા જણાવ્યુ કે 27 ટકા જે અનામત છે તેના 20 અને 7 એમ બે ભાગ કરવામા આવે. ઠાકોર અને કોળી અને અતિ પછાત જાતિ માટે 20 ટકા અનામત આપવાની માંગ ગેનીબેને કરી છે. વધુમા તેમણે કહ્યુ કે OBCની સમૃદ્ધ જાતિઓ માટે 7 ટકા અનામત રાખવામા આવે. ગેનીબેને એમ પણ કહ્યું કે OBCમાં 5થી 10 જાતિનો જ વિકાસ થયો છે. ઠાકોર અને કોળી અને બીજી 100 જાતિનો વિકાસ થયો જ નથી. જુઓ ગેનીબેનનું આ નિવેદન - 

આ સમાચાર શેર કરો