મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

સૌથી મજબુત, ટકાઉ અને વોટરપ્રૂફ સ્માર્ટફોનને ગ્રાહકો દ્વારા જબરો પ્રતિસાદ

સૌથી મજબુત, ટકાઉ અને વોટરપ્રૂફ સ્માર્ટફોન OPPO F29 Series નું ગુજરાતમાં વેચાણ શરુ, ગ્રાહકો દ્વારા જબ

સૌથી મજબુત, ટકાઉ અને વોટરપ્રૂફ સ્માર્ટફોનને ગ્રાહકો દ્વારા જબરો પ્રતિસાદ

સૌથી મજબુત, ટકાઉ અને વોટરપ્રૂફ સ્માર્ટફોન OPPO F29 Series નું ગુજરાતમાં વેચાણ શરુ, ગ્રાહકો દ્વારા જબરો પ્રતિસાદ મળી રહ્યો છે. OPPO F29 Series - મીડ-પ્રીમીયમ રેંજમાં ફ્લેગશીપ લેવલના ફીચર્સ, સૌથી મજબુત, ટકાઉ અને વોટરપ્રૂફ સ્માર્ટફોનનું ગુજરાતમાં વેચાણ શરુ, પહેલા દિવસ થી જ બન્યો ગ્રાહકોનો મનપસંદ ફોન છે. આ ફોન ડૂબતો નથી, તૂટતો નથી, ફૂટતો નથી,  સૌથી મજબુત, ટકાઉ અને વોટરપ્રૂફ સ્માર્ટફોન OPPO F29 Series નું ગુજરાતમાં વેચાણ શરુ, શરૂઆતી કિંમત ફક્ત  23999/-, પહેલા 6 દિવસ  10% નો ફાયદો થાય છે.

OPPO F29 અને OPPO F29 Pro ની વિશેષતાઓ

•    ટ્રિપલ IP પ્રોટેક્શન (IP66, IP68, IP69) – અત્યંત ટકાઉપણું માટે સુપિરિયર ડસ્ટ, પાણી અને પ્રેશર પ્રોટેક્શન
•    18+ લિક્વિડ પ્રોટેક્શન ટેસ્ટેડ – કોફી સ્પિલ્સથી લઈને વરસાદ સુધી, આ ફોન દરેક પરિસ્થિતિમાં ટકી રહે
•    360° આર્મર બોડી – મિલિટરી-ગ્રેડ મટિરિયલથી બનાવાયેલ, ઝટકાથી બચાવ માટે
•    300% નેટવર્ક બૂસ્ટ – બેઝમેન્ટ કે લીફ્ટમાં પણ સક્ષમ નેટવર્ક
•    ડ્યુઅલ SIM ડ્યુઅલ એક્ટિવ – બે સિમ સાથે એકસાથે સરળતાથી મલ્ટીટાસ્કિંગ
•    શક્તિશાળી પ્રોસેસર મલ્ટીટાસ્કિંગ માટે – ઝડપથી અને અસરકારક રીતે પરફોર્મ કરવા માટે
•    અંડરવોટર ફોટોગ્રાફી અને વિડિઓગ્રાફી – પાણીની અંદર પણ સુંદર દ્રશ્યો કૅપ્ચર કરો
•    મોટી બેટરી (6500mAh સુધી) – લાંબા સમય સુધી ચાલતી પાવરફુલ બેટરી

આ તકે OPPO GUJARAT, હરિઓમ મોબાઈલ પ્રા. લી. ના મેનેજીંગ ડીરેક્ટર રાહિલ પુજારા એ જણાવ્યું હતું કે “OPPO F29 સિરીઝ ફક્ત એક સ્માર્ટફોન નહીં, પરંતુ મોબાઇલ ટેકનોલોજીમાં એક ક્રાંતિ છે. તેની અદભૂત ટકાઉપણું, શક્તિશાળી પ્રદર્શન અને નવીનતમ ફીચર્સ સાથે, F29 સિરીઝ એ બધાં માટે છે જે શ્રેષ્ઠતા અને ભરોસાપાત્રત છે. ગુજરાતના ટેક-સેવી ગ્રાહકો માટે અમે આ અદ્યતન ટેકનોલોજી લાવી રહ્યાં છીએ, જેનું અમને ગૌરવ છે.”

આ સમાચાર શેર કરો