Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / મોરબી : VIDEO: Morbi Farmers begin fast unto death in Jetpar village

VIDEO: મોરબીઃ જેતપર ગામે ખેડૂતોના આમરણાંત ઉપવાસ શરૂ

Timeછેલ્લું અપડેટ : 18 Jun 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

મોરબીના જેતપર ગામમાં યોગ્ય વળતરની માંગણીને લઈને ખેડૂતોએ આજથી વીજ કંપની સામે મોરચો માંડી આમરણાંત ઉપવાસ આંદોલનની શરૂઆત કરી દીધી છે. આ આંદોલનમાં જેતપર તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં ખેડૂતો અને મહિલાઓ એકત્રિત થઈને ઉપવાસ પર બેઠા છે. સ્થાનિક સંતો મહંતોની પ્રેરણાદાયી હાજરીમાં આ ઉપવાસ છાવણીની શરૂઆત કરવામાં આવી છે. આંદોલનકારી ખેડૂતો પોતાની વળતરની ન્યાયિક માંગ પર મક્કમતાથી અડગ રહ્યા છે અને તેઓએ સ્પષ્ટ ચીમકી આપી છે કે જ્યાં સુધી વીજ કંપની દ્વારા તેમને યોગ્ય વળતર ચૂકવવામાં નહીં આવે, ત્યાં સુધી આ આમરણાંત ઉપવાસ આંદોલન અવિરતપણે ચાલુ રાખવામાં આવશે.

App Store
ટોપિક્સ:gstvgstv newsmorbifarmers