Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / મોરબી : More than 10 people were injured

હળવદ: ST બસને નડ્યો અકસ્માત, 10થી વધુ લોકો થયા ઈજાગ્રસ્ત

Timeછેલ્લું અપડેટ : 19 Sept 2024
લાઇવ ટીવીGoogle News
હળવદ: ST બસને નડ્યો અકસ્માત, 10થી વધુ લોકો થયા ઈજાગ્રસ્ત

રાજ્યના હળવદ હાઈવે પર ST બસને અકસ્માત નડ્યો હતો.  હળવદના પ્રતાપગઢના પાટિયા પાસે મોડીરાત્રે બંધ સ્થિતિમાં પાર્ક કરાયેલા ટેન્કર સાથે ST બસ ધડાકાભેર અથડાતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં 10થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા હતા. આણંદથી મુન્દ્રા તરફ જતી ST બસને અકસ્માત નડ્યો હતો.

App Store

ઈજાગ્રસ્તોને સારવાર માટે હળવદની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા

ઈજાગ્રસ્તોને સારવાર માટે હળવદની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પોલીસે અકસ્માતે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.