Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / મોરબી : Morabi News: 14-month-old girl dies tragically after being crushed under a car, case registered against driver

Morabi News: કાર નીચે કચડાઇ જતા 14 મહિનાની બાળકીનું કરુણ મોત, ચાલક સામે ગુનો દાખલ

Timeછેલ્લું અપડેટ : 24 Dec 2025
લાઇવ ટીવીGoogle News
Morabi News: કાર નીચે કચડાઇ જતા 14 મહિનાની બાળકીનું કરુણ મોત, ચાલક સામે ગુનો દાખલ
સોર્સ : GSTV

વાંકાનેરમાં કારખાનામાં રિવર્સ થતી કાર નીચે કચડાઇ જતા 14 મહિનાની બાળકીનું મોત નિપજ્યું છે. વાંકાનેરના વઘાસીયા ગામની સીમમાં આવેલ ક્યુંટોન સિરામિક કારખાનામાં આ ઘટના ઘટી હતી. આ ઘટનાને જોતા મૃતક આયુષીના પિતા જીતેન્દ્ર અજનારે જીજે 7 એ આર કારચાલક સામે ફરિયાદ નોંધાવી છે.

App Store

કાર ચાલક સામે ગુનો દાખલ થયો

મળતી માહિતી અનુસાર 14 મહિનાની આયુષી રમતી હતી, તે સમયે કાર નીચે કચડાઇ જતા 14 મહિનાની બાળકીનું મોત થયું હતુ. તેને વાંકાનેરથી વધુ સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવી હતી, પરંતુ આ દરમિયાન બાળકીનું મોત નીપજ્યું હતુ. ગત 20 ડિસેમ્બરના રોજ બનેલી આ ઘટનામાં 14 માસની બાળકીનું મોત થતાં કાર ચાલક સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે.