મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: મોરબી: હકાભા ગઢવી-નિલેશ એરવાડિયાનો ઓડિયો વાયરલ

મોરબીમાં ખેડૂત આંદોલન વચ્ચે લોક કલાકાર હકાભા ગઢવી અને આગેવાન નિલેશ એરવાડિયાનો એક ઓડિયો ક્લિપ વાયરલ થ

તસવીર: gstv

મોરબીમાં ખેડૂત આંદોલન વચ્ચે લોક કલાકાર હકાભા ગઢવી અને આગેવાન નિલેશ એરવાડિયાનો એક ઓડિયો ક્લિપ વાયરલ થયો છે. ઓડિયોમાં આંદોલન માટે સરકાર પાસેથી બે કરોડ રૂપિયાની માંગણી અને રકમના ભાગલાની વાત સામે આવી છે. બીજી તરફ, નિલેશ એરવાડિયાએ આ ઓડિયોને બનાવટી ગણાવી આંદોલન તોડવાનું ષડયંત્ર હોવાનો આક્ષેપ કર્યો છે. તેમણે સ્પષ્ટ કહ્યું કે, "આ અવાજ મારો નથી." હાલ આ ઓડિયો રાજ્યમાં ચર્ચાનો વિષય બન્યો છે.જોકે, GSTV આ વાયરલ ઓડિયોની પુષ્ટિ કરતું નથી

આ સમાચાર શેર કરો