મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના: હાઈકોર્ટમાં વધારાનું વળતર આપવા પર ઓરેવાએ જાણો શું કહ્યું?

2022માં મોરબીમાં મચ્છુ નદી પરનો કેબલ સસ્પેન્શન બ્રિજ તૂટી પડતા 135 લોકોના મ

મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના: હાઈકોર્ટમાં વધારાનું વળતર આપવા પર ઓરેવાએ જાણો શું કહ્યું?

2022માં મોરબીમાં મચ્છુ નદી પરનો કેબલ સસ્પેન્શન બ્રિજ તૂટી પડતા 135 લોકોના મોત થયા હતા. આ દુર્ઘટના માટે જવાબદાર ઓરેવા ગ્રુપ વિરુદ્ધ ગુજરાત હાઈકોર્ટમાં ચાલી રહેલી PILમાં આજે 12 સપ્ટેમ્બર, 2025 વધુ ઉગ્ર ચર્ચા થઈ. પીડિત પરિવારોએ વળતર તરીકે પ્રતિ મૃતકને 2 કરોડ અને ઘાયલોને 50 લાખની માંગ કરી હતી. 

ઓરેવા વતી એકાઉન્ટન્ટે હાઈકોર્ટમાં સોગંદનામું આપીને કહ્યું કે અત્યાર સુધી 16 કરોડનું વળતર ચૂકવાયું છે, તે ઉપરાંત વાર્ષિક 1 કરોડનો ખર્ચ થાય છે. વધારાના વળતરની માંગણીનો ઓરેવાએ ઇન્કાર કર્યો છે. હાઈકોર્ટે અગાઉ ચૂકવેલા વળતરને વચગાળાનું વળતર ગણાવ્યું હતું. 

આ સમાચાર શેર કરો