મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: Jambusarમાં વરસાદી ખાડામાં મોપેડ સાથે ચાલક ખાબક્યો, લોકોએ કર્યુ રેસ્ક્યુ

ભરુચના જંબુસરના ઇસ્માઇલનગર પાસે આવેલી એક ખુલ્લી વરસાદી કાશમાં એક્ટિવા પર સવાર વ્યક્તિ ખાબકી પડ્યો હતો. ઘટનાની

ભરુચના જંબુસરના ઇસ્માઇલનગર પાસે આવેલી એક ખુલ્લી વરસાદી કાશમાં એક્ટિવા પર સવાર વ્યક્તિ ખાબકી પડ્યો હતો. ઘટનાની અવાજ સાંભળીને નજીકની સોસાયટીના લોકો દોડી આવ્યા અને તત્કાલ એક્ટિવાને બહાર કાઢી રેસ્ક્યુ કર્યું.સદનસીબે અકસ્માતમાં કોઈ જાનહાની થઈ નથી. જોકે, આવાં ખુલ્લા ગટરો અને કાશોને કારણે વારંવાર આવી ઘટનાઓ સર્જાય છે, જેથી સ્થાનિક લોકોમાં રોષ જોવા મળ્યો છે. સુરક્ષાના અભાવે આવા ખતરાઓ સર્જાતા હોવાની લોકોની ફરિયાદ છે.

આ સમાચાર શેર કરો