મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO : અમદાવાદના વસ્ત્રાલમાં વાંદરાનો આતંક, એક અઠવાડિયામાં 20 લોકોને બચકા ભર્યા

Ahmedabad News : અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલા વસ્ત્રાલમાં વાંદરાએ આતંક મચાવ્યો છે. એક જ અઠવાડિયાના સ

VIDEO : અમદાવાદના વસ્ત્રાલમાં વાંદરાનો આતંક, એક અઠવાડિયામાં 20 લોકોને બચકા ભર્યા

Ahmedabad News : અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલા વસ્ત્રાલમાં વાંદરાએ આતંક મચાવ્યો છે. એક જ અઠવાડિયાના સમયગાળા દરમિયાન 20 જેટલા લોકોને વાંદરાએ બચકાં ભરી ઘાયલ કર્યા છે. વન વિભાગની નિષ્ક્રિયતાને કારણે બેફામ બનેલો વાનર લોકોને કરડી જતો રહેતો હોવાના ચોંકાવનારા સીસીટીવી વાયરલ થયા છે. વાંદરાના ત્રાસના કારણે લોકોએ ઘરમાંથી નિકળવું મુશ્કેલ બન્યું છે.

આ સમાચાર શેર કરો