મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: દ્વારકામાં રાજભા ગઢવી ડાયરામાં MLA પબુભા માણેકે કર્યો નોટોનો વરસાદ

ગુજરાતના દ્વારકામાં રાજભા ગઢવીના ડાયરામાં ધારાસભ્ય પબુ ભામાણેક મંત્રમુગ્ધ થયા હતા. ડાયર

ગુજરાતના દ્વારકામાં રાજભા ગઢવીના ડાયરામાં ધારાસભ્ય પબુ ભામાણેક મંત્રમુગ્ધ થયા હતા. ડાયરામાં રાજભા ગઢવીએ રમઝટ બોલાવી દીધી હતી.  ધારાસભ્ય પબુભા માણેકએ રાજભા ગઢવી પર નોટોનો વરસાદ કર્યો હતો. દ્વારકામાં પંચમુખી હનુમાન મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ દરમિયન ગત રાત્રે ભવ્ય લોક ડાયરો યોજાયો હતો. ધારાસભ્ય પબુભા માણેકનો રાજભા ગઢવી પર નોટોનો વરસાદ કર્યો હતો. 

આ સમાચાર શેર કરો