Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / મહેસાણા : Hit and run incident on Kheralu-Satalasana highway in Mehsana

VIDEO : મહેસાણામાં રોડ ક્રોસ કરી રહેલી 10 વર્ષીય બાળકીને અજાણ્યા વાહને મારી ટક્કર, ઘટનાસ્થળે મોત

Timeછેલ્લું અપડેટ : 04 Jun 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

મહેસાણા જિલ્લાના ખેરાલુ-સતલાસણા હાઈવે પર હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે. મહેકુબપુરા અને અરઠી ગામ વચ્ચે રોડ ક્રોસ કરી રહેલી 10 વર્ષીય બાળકીને અજાણ્યા વાહનચાલકે ટક્કર મારતા તેનું મોત નીપજ્યું હતું. અકસ્માત બાદ વાહનચાલક વાહન સાથે ફરાર થઈ ગયો હતો. ગંભીર ઈજાઓને કારણે બાળકીનું ઘટનાસ્થળે જ મોત થયું હોવાનું જાણવા મળ્યું છે. ઘટનાની જાણ થતાં પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને તપાસ શરૂ કરી હતી. બાળકીના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખેરાલુ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે. પોલીસે ફરાર વાહનચાલકની શોધખોળ હાથ ધરી છે.

App Store