Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / મહેસાણા : Bloody brawl between two groups at a social event in Ramosana, Mehsana

VIDEO : મહેસાણાના રામોસણામાં સામાજિક પ્રસંગમાં બે જૂથો વચ્ચે લોહિયાળ ધીંગાણું, ભુવા સહિત 27 સામે ગુનો દાખલ

Timeછેલ્લું અપડેટ : 05 Jun 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

મહેસાણાના રામોસણામાં આવેલા મેલડી માતાના મંદિર ખાતે આયોજિત જિયારાના સામાજિક પ્રસંગમાં બાળકો વચ્ચે થયેલી બોલાચાલીએ લોહિયાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. મંદિરના ભુવા ડાહ્યા પટેલના આ પ્રસંગ દરમિયાન બે જૂથો વચ્ચે ઉગ્ર મારામારી થઈ હતી. જેમાં હોલમાં ઘૂસીને મહેમાનોને પણ માર મારવામાં આવ્યો હતો. આ હિંસક અથડામણ બાદ બંને પક્ષોએ એકબીજા વિરુદ્ધ મહેસાણા તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. જેમાં ભુવા ડાહ્યા પટેલ સહિત કુલ 27 વ્યક્તિઓ સામે ગુનો દાખલ કરી પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

App Store