VIDEO: બાારડોલી, મહુવા, અંબિકામાં મેઘતાંડવ
સુરત શહેર સહિત અન્ય તાલુકાઓમાં પણ મેઘતાંડવ સર્જાયું છે. પલસાણા તાલુકામાં 12 ઈંચ વરસાદથી આભ ફાટ્યું હોય તેવી સ્થિતિ સર્

સુરત શહેર સહિત અન્ય તાલુકાઓમાં પણ મેઘતાંડવ સર્જાયું છે. પલસાણા તાલુકામાં 12 ઈંચ વરસાદથી આભ ફાટ્યું હોય તેવી સ્થિતિ સર્જાઈ બારડોલી કડોદરા રોડ તેમજ કડોદરાથી સુરત જતો નદી બની ગયો. અનેક રહેણાક વિસ્તારોમાં જળબંબાકાર થયા કડોદરા નજીક ભારે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. જોળવા ગામ નજીક ઔદ્યોગિક એકમો , કડોદરાથી બારડોલી જતો માર્ગ પણ સંપૂર્ણ પાણીમાં ગરકાવ થયો. પાણી જ પાણી...બારડોલીમાં 8 ઇંચ , મહુવામાં 8 ઇંચ અને અંબિકા 7 ઇંચ વરસાદથી જળબંબાકારની સ્થિતિ ઉભી થઈ.




