મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: વરતેજ ગામે બે જૂથ સામસામે આવી જતાં મામલો ગરમાયો, વાહનોમાં તોડફોડ કરાતા ભયનો માહોલ

ભાવનગર નજીક વરતેજ ગામે અજાણી બાબતે બે જૂથ વચ્ચે માથાકૂટ થતાં મામલો ગરમાયો હતો

ભાવનગર નજીક વરતેજ ગામે અજાણી બાબતે બે જૂથ વચ્ચે માથાકૂટ થતાં મામલો ગરમાયો હતો. બંને જૂથે આખા વિસ્તારને બાનમાં લીધું હોય એમ વાહનોમાં તોડફોડ કરતા ભયનો માહોલ સર્જાયો હતો. આ બનાવમાં કેટલાક વ્યક્તિઓને ઈજા પહોંચતા તેઓને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. બનાવના પગલે પોલીસનો મસમોટો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો. આ અંગે સ્થાનિક પોલીસે વધુ તપાસ હાથ ધરી આરોપીઓને પકડવાના ચક્રો ગતિમાન કર્યા છે. 

આ સમાચાર શેર કરો