મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

ગુજરાતમાં IFS અને GFS અધિકારીઓની મોટાપાયે બદલી, GSFDCને મળ્યા નવા મેનેજિંગ ડાયરેક્ટર

ગુજરાતના વન વિભાગમાં મોટો ફેરફાર કરવામાં આવ્યા છે. જેમાં 9 IFS અને GFS

ગુજરાતમાં IFS અને GFS અધિકારીઓની મોટાપાયે બદલી, GSFDCને મળ્યા નવા મેનેજિંગ ડાયરેક્ટર

ગુજરાતના વન વિભાગમાં મોટો ફેરફાર કરવામાં આવ્યા છે. જેમાં 9 IFS અને GFS અધિકારીઓની સાગમટે બદલી કરવામાં આવી છે. ઉપરાંત અંશુમન શર્માને ગુજરાત સ્ટેટ ફોરેસ્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશન (GSFDC)ના મેનેજિંગ ડાયરેક્ટર બનાવવામાં આવ્યા છે. અહિંયા સંપૂર્ણ યાદી દર્શાવવામાં આવી છે.

આ સમાચાર શેર કરો