મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Vadodara: મેડિકલ સ્ટોરમાં લાગી ભીષણ આગ, દવાઓ સહિત મેડિકલ સામાન બળીને ખાખ

વડોદરામાં કોયલીના સાગર પ્લાઝા કોમ્પ્લેક્સમાં આવેલા બંસલ મેડિકલ સ્ટોરમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. મળતી માહિતી અન

Vadodara: મેડિકલ સ્ટોરમાં લાગી ભીષણ આગ, દવાઓ સહિત મેડિકલ સામાન બળીને ખાખ

વડોદરામાં કોયલીના સાગર પ્લાઝા કોમ્પ્લેક્સમાં આવેલા બંસલ મેડિકલ સ્ટોરમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. મળતી માહિતી અનુસાર સાગર પ્લાઝા કોમ્પ્લેક્સમાં આવેલા બંસલ મેડિકલ સ્ટોરમાં વહેલી સવારે અચાનક જ આગ લાગી ગઈ હતી, જેમાં દાવાઓ સહિત આખો મેડિકલ સ્ટોર બળીને ખાખ થઈ ગયો હતો.  સાગર પ્લાઝા કોમ્પ્લેક્સમાં આવેલા વિસ્તારનો આ સૌથી મોટો મેડિકલ સ્ટોર છે. ઘટનાની જાણ થતાં જ મેડિકલ ઘટના સ્થળે વડોદરા ફાયર બિગ્રેડ ની ટિમોએ આગ પર કાબુ મેળવ્યો હતો. 

આ સમાચાર શેર કરો