ગુજરાતPHOTOS: રાજ્યના અનોખા બૂથ સ્ટેશનો, જે બન્યા છે આકર્ષણના કેન્દ્રો
ગુજરાતમાં આજે 25 બેઠકો પર મતદાન યોજાઈ રહ્યું છે. ત
પ્રકાશિત : •છેલ્લું અપડેટ : •1 મિનિટ વાંચન સમય
ગુજરાતમાં આજે 25 બેઠકો પર મતદાન યોજાઈ રહ્યું છે. ત્યારે આ મતદાન વચ્ચે કેટલાક શહેરોના મતદાન કેન્દ્રો આકર્ષણના બન્યા છે.
બાળકો માટે પ્લે એરિયા- લુણાવાડા
ખંભાત મોડલ પી.એસ.માં એગેટ ડિસ્પ્લે આકર્ષણનું કેન્દ્ર
પાલ્લી, લીમખેડામાં ટ્રાયબલ થીમ મતદાન મથક, જેમાં મતદાન મથકના તમામ ઓફિસરોએ આદિવાસી પોષાક પહેર્યો
આદીમ જૂથની ભાતીગળ સંસ્કૃતિની ઝાંખી દર્શાવતું બોટાદ જિલ્લાનું મતદાન મથક
વલસાડ ઉમરગામનું ઈકો ફ્રેન્ડલી મતદાન કેન્દ્ર
સખીમંડળનું અનોખું મતદાન કેન્દ્ર
રશિયા, ઓસ્ટ્રેલિયા, શ્રીલંકા, મડાગાસ્કર, ફિજી તથા કિર્ગિઝ રિપબ્લિક દેશોના ચૂંટણી અધિકારીઓએ વિવિધ ડિસ્પેચિંગ સેન્ટર ખાતે ચૂંટણી પ્રક્રિયા નિહાળી
ઈકોફ્રેન્ડલી મતદાર સહાયતા કેન્દ્ર
ગ્રીન મતદાન મથક વાંસકુવા ખાતે મતદાન કરેલ મતદારોને તુલસીના રોપા વિતરણ કરવામાં આવ્યા