VIDEO: ઉનામાં શિકારની શોધમાં સિંહ ઘૂસ્યા ગામમાં, ગાયનું મારણ કરી માણી શિકારની મિજબાની
ઉનાના મોથ ગામમાં મોદી રાત્રિના સમયે શિકારની શોધમાં સિંહ ગામમાં લટાર મારતા જ
ઉનાના મોથ ગામમાં મોદી રાત્રિના સમયે શિકારની શોધમાં સિંહ ગામમાં લટાર મારતા જોવા મળ્યા હતા. ત્યારે ગામના બસ સ્ટેશન વિસ્તારમાં ગાયનું મારણ કરી શિકારની મિજબાની માણી હતી. શિકાર કર્યા બાદ ગામમાં સિંહોને લટાર મારતા જોઈ ગ્રામજનોમાં ભયનો માહોલ સર્જાયો હતો. વારંવાર ગામમાં સિંહોનું આગમન થતું હોવાથી ગ્રામજનો દ્વારા વનવિભાગના રાત્રિ પેટ્રોલિંગની ઉઠી માંગ.




