મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

"એ લોકો જાણે કે, આ હર્ષ સંઘવી કેટલા સંસ્કારી છે" જિગ્નેશ મેવાણીનો વધુ એક VIDEO સામે આવ્યો

પોલીલના પટ્ટા ઉતારી દેવાના કેસમાં ધારાસભ્ય જિગ્નેશ મેવાણ

પોલીલના પટ્ટા ઉતારી દેવાના કેસમાં ધારાસભ્ય જિગ્નેશ મેવાણીનો વધુ એક વીડિયો સામે આવ્યો છે. જેમાં જિગ્નેશ મેવાણી ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સામે ગુનો દાખલ થયો હોવાનું જણાવી રહ્યા છે. 

આ વીડિયોમાં મેવાણી કહી રહ્યા છે કે, સંઘવી સામે સુરતના ઉમરા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાયો હતો. 2013માં સંઘવીએ તત્કાલીન પીએસઆઈને લાફો માર્યો હતો, આ માહિતી મેવાણીએ પોતાના વીડિયોમાં જણાવી છે. મેવાણીએ પોતાના આ નવા વીડિયોમાં નાયબ મુખ્યમંત્રીને ચેલેન્જ પણ આપી છે.

આ સમાચાર શેર કરો