VIDEO : વલસાડમાં કુતરાએ દિપડા સામે બાથ ભીડી, જુઓ પછી શું થયું
વલસાડ તાલુકામાં ફરી દિપડા નો આતંક સામે આવ્યો છે. વલસાડના રોલા ગામે એક બંગલામાં ચોકી કરી રહેલા કુતરા પર દિપડાએ હ

વલસાડ તાલુકામાં ફરી દિપડા નો આતંક સામે આવ્યો છે. વલસાડના રોલા ગામે એક બંગલામાં ચોકી કરી રહેલા કુતરા પર દિપડાએ હુમલો કર્યો હતો. જો કે આ કુતરાએ પણ દિપડાનો સામનો કર્યો હતો અને કુતરો સાંકળ સાથે બાંધેલો હોવાથી દિપડો તેને લઈ જવામા નિષ્ફળ રહ્યો હતો. આ સમગ્ર ઘટનાના સીસીટીવી વીડિયો સામે આવ્યા છે. જુઓ આ વીડિયો -




