Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / કચ્છ : Kutch: Gold merchant robbed in Nakhatrana

કચ્છ: નખત્રાણામાં સોનાના વેપારી સાથે લૂંટ, છરીના ઘા મારીને દાગીનાની બેગ લઈને આરોપીઓ રફુચક્કર

Timeછેલ્લું અપડેટ : 19 Jan 2025
લાઇવ ટીવીGoogle News
કચ્છ: નખત્રાણામાં સોનાના વેપારી સાથે લૂંટ, છરીના ઘા મારીને દાગીનાની બેગ લઈને આરોપીઓ રફુચક્કર

રાજ્યમાં લૂંટની વધુ એક ઘટના સામે આવી છે. મળતા અહેવાલ પ્રમાણે  કચ્છના નખત્રાણાના કોટડામાં સોની વેપારી પાસેથી લુંટની ઘટના સામે આવી હતી. કારમાં આવેલા શખ્સોએ લૂંટ મચાવી હતી.

App Store

આ પણ વાંચો: E-PAPER: વાંચો આજનું 19-1-2025નું ગુજરાત સમાચાર

આરોપીઓએ છરીના ઘા મારીને લૂંટીને ફરાર

નિલેશ સોની નામના વેપારી દુકાનેથી ઘરે જતા હતા ત્યારે અજાણ્યા લોકો એ છરી મારી કિંમતી દાગીના ભરી બેગ લુંટીને આરોપીઓ ફરાર થઈ ગયા હતા. વેપારીને ઈજાગ્રસ્ત હાલતમાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

પોલીસ કાફલો હોસ્પિટલ પહોંચ્યો અને ગુનો નોંધ્યો

ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો હોસ્પિટલ પહોંચ્યો હતો. આ મામલે નખત્રાણા પોલીસે લુંટારૂઓને પકડવા તપાસ હાથ ધરી છે.