મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO : ભુજના ગામોમાં લોકોના ઘરમાં ઘુસી ગઈ ઈયળો

Kutch News : ચોમાસાના પ્રારંભે ભુજના લેર, વડવા સહિત આસપાસના ગામોની શેરીઓ, હાઇવ

VIDEO : ભુજના ગામોમાં લોકોના ઘરમાં ઘુસી ગઈ ઈયળો

Kutch News : ચોમાસાના પ્રારંભે ભુજના લેર, વડવા સહિત  આસપાસના ગામોની શેરીઓ, હાઇવે અને સીમાણા વિસ્તારમાં જંગલી ઈયળોનો ઉપદ્રવ વધતા ગ્રામજનો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. જંગલી ઈયળો લોકોના ઘરોમાં આવી ગઈ છે,  જંતુનાશક દવાઓના છટકાવ કરવા છતા પણ ઈયળો મરતી નથી. ઈયળોના કારણે લોકોને ચામડીને લગતા રોગોમાં પણ વધારો જાવા મળી રહ્યો છે. માલધારીઓ, બાળકો, પશુઓ મુશ્કેલીમાં મુકાઇ ગઈ છે. 

આ સમાચાર શેર કરો