મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO : કેશોદમાં પાંડવોએ સ્થાપેલું કુંતાનાથ મહાદેવનું શિવલિંગ દર ઋતુમાં રંગ બદલતું હોવાની માન્યતા

Junagadh News : જૂનાગઢના કુંતાનાથ મહાદેવ મંદિરે શ્વાવણ માસને લઇ મહાકાલેશ્વરદાદાની

VIDEO : કેશોદમાં પાંડવોએ સ્થાપેલું કુંતાનાથ મહાદેવનું શિવલિંગ દર ઋતુમાં રંગ બદલતું હોવાની માન્યતા

Junagadh News : જૂનાગઢના કુંતાનાથ મહાદેવ મંદિરે  શ્વાવણ માસને લઇ મહાકાલેશ્વરદાદાની ભસ્મની આરતી યોજાઇ. કુંતાનાથ મહાદેવની સ્થાપના પાંડવોના વિચરણ દરમ્યાન તેમના દ્વારા કરવામાં આવી હતી. શ્રદ્ધાળુંના કહેવા પ્રમાણે કુંતાનાથ મહાદેવનું શિવલિંગ દરેક ઋતુંમાં કલર બદલે છે તેમજ દર વર્ષે એક ચોખા બરાબર શિવલિંગનો આકાર મોટો થાય છે. કુંતાનાથ મંદિરે ગંગા મૈયાની આરતીનું આયોજન કરાયું હતું.

આ સમાચાર શેર કરો