Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / ખેડા : Fierce fire at Shyam Arcade Complex in Mahuda, Khedana

VIDEO : ખેડાના મહુધામાં શ્યામ આર્કેડ કોમ્પ્લેક્ષમાં ભીષણ આગ

Timeછેલ્લું અપડેટ : 12 Jun 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

ખેડાના મહુધામાં શ્યામ આર્કેડ કોમ્પ્લેક્ષમાં શોર્ટ સર્કિટથી લાગેલી ભીષણ આગમાં મહુધા નગરપાલિકાની ફાયર બ્રિગેડની ગાડી બંધ હાલતમાં મળતા તંત્રની મોટી બેદરકારી સામે આવી છે. સ્થાનિકોએ આસપાસના સાધનો વડે આગ પર કાબૂ મેળવી ૧૫૦ દુકાનો અને હોસ્પિટલોમાં મોટી જાનહાનિ ટાળી હતી. કઠલાલથી ફાયર ટીમ બોલાવવાની ફરજ પડી હતી. નગરપાલિકા પ્રમુખે જવાબ ટાળવાનો પ્રયાસ કર્યો, જ્યારે વીજળી બંધ થતાં વેપારીઓ મુશ્કેલીમાં મુકાયા છે. લોકોમાં તંત્રની લાપરવાહી સામે ભારે રોષ છે.

App Store
ટોપિક્સ:gstvgstv newskhedafire