મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO:કરમસદ-આણંદ મહાનગરપાલિકાના નવા સુકાનીઓ ફૂલ એક્શન મોડમાં!

કરમસદ-આણંદ મહાનગરપાલિકાના નવા નિયુક્ત મેયર અને ડેપ્યુટી મેયર પદ સંભાળતાની સાથે જ એક્શન મોડમાં જો

કરમસદ-આણંદ મહાનગરપાલિકાના નવા નિયુક્ત મેયર અને ડેપ્યુટી મેયર પદ સંભાળતાની સાથે જ એક્શન મોડમાં જોવા મળ્યા છે. સામાન્ય રીતે પદ મળ્યા બાદ નેતાઓ કચેરીએ શુભેચ્છકોની મુલાકાત લેતા હોય છે, પરંતુ  મયર દીપિકા પટેલ અને ડેપ્યુટી મેયર કમલેશ ડાભી સીધા આણંદની સરકારી હોસ્પિટલની આકસ્મિક મુલાકાતે પહોંચી ગયા હતા. મેયર અને ડેપ્યુટી મેયરને અચાનક પોતાની વચ્ચે જોઈ હોસ્પિટલ તંત્ર દોડતું થઈ ગયું હતું. મુલાકાત દરમિયાન મેયરે દર્દીઓ અને તેમના સગાં-સંબંધીઓ સાથે સીધો સંવાદ સાધીને સારવાર તથા સુવિધાઓની વિગતો મેળવી હતી. હોસ્પિટલમાં જોવા મળેલી ખામીઓ અને દર્દીઓના સૂચનોની ગંભીર નોંધ લઈ, તેમણે તંત્રને તમામ ક્ષતિઓ તાકીદે દૂર કરવા કડક સૂચનાઓ આપી 

આ સમાચાર શેર કરો