Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / જૂનાગઢ : Battle for dominance in Gir forest

Video: ગીરના જંગલમાં વર્ચસ્વની જંગ, પ્રવાસીઓને જોવા મળ્યો અદ્ભુત નજારો

Timeછેલ્લું અપડેટ : 23 Dec 2025
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

ગીરના જંગલમાં સામ્રાજ્યની લડાઈનો અદ્ભુત નજારો પ્રવાસીઓને જોવા મળ્યો. 2 ડાલામથ્થા સિંહો વચ્ચે ક્ષેત્ર અને વર્ચસ્વની આક્રમક લડાઈ થઈ હતી, જેમાં ગર્જના અને ખૂંખાર હુમલાથી જંગલનું સમગ્ર વાતાવરણ કંપી ઉઠ્યું હતું. ભલભલાંને ધ્રૂજાવી નાખે તેવા આ દ્રશ્યો જોવા મળ્યાં હતા. ત્યારે આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. 

App Store