Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / જૂનાગઢ : Attempt to remove Padma Shri Haji Ramkadu's name from voter list

Junagadh news: પદ્મ શ્રી હાજી રમકડુંનું નામ મતદાર યાદીમાંથી કાઢવાનો પ્રયાસ, ભાજપના નગરસેવકે કરી હતી અરજી

Timeછેલ્લું અપડેટ : 27 Jan 2026
લાઇવ ટીવીGoogle News
Junagadh news: પદ્મ શ્રી હાજી રમકડુંનું નામ મતદાર યાદીમાંથી કાઢવાનો પ્રયાસ, ભાજપના નગરસેવકે કરી હતી અરજી
સોર્સ : GSTV

પદ્મ શ્રી હાજી રમકડુંનું નામ મતદાર યાદીમાં કાઢવાનો પ્રયાસ થતા ચકચાર મચી છે. ભાજપના નગરસેવક સંજય મણવરે જ આ અંગેની અરજી કરતા ચકચાર મચી ગઈ છે. ફોર્મ નં. 7 રજૂ કરી હાજી રમકડુંનુ નામ કાઢવા ચૂંટણી પંચમાં અરજી કરાઈ છે. અન્યત્ર સ્થળાંતર થઈ ગયા હોવાનું કારણ જણાવી અરજી કરાઈ છે. હજુ તો બે દિવસ પહેલા હાજી રમકડુંને પદ્મશ્રી આપવાની જાહેરાત થઈ છે, ત્યારે હવે હાજી રમકડું જૂનાગઢથી સ્થળાંતર કરી ગયા હોવાની અરજી થતા ચકચાર મચી છે. આ મુદ્દે મનપાના વિપક્ષ નેતા લલિત પણસારાએ ભાજપ અને ચૂંટણી પંચનો ઉધડો લીધો છે અને ભાજપના નગરસેવક સામે કાર્યવાહી કરવા માંગ કરી છે. 

App Store