મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Junagadh news: લોકલ ક્રાઇમ બ્રાન્ચે કરોડોના ડ્રગ્સ સાથે 4 શખ્સોને દબોચ્યા

ગુજરાતમાંથીફરીથી ડ્રગ્સ ઝડપાયું છે. મળતા અહેવાલ પ્રમાણે જૂનાગઢ જિલ્લા

Junagadh news: લોકલ ક્રાઇમ બ્રાન્ચે કરોડોના ડ્રગ્સ સાથે 4 શખ્સોને દબોચ્યા

ગુજરાતમાંથીફરીથી  ડ્રગ્સ ઝડપાયું છે. મળતા અહેવાલ પ્રમાણે  જૂનાગઢ જિલ્લામાં લોકલ ક્રાઇમ બ્રાન્ચે કરોડો રૂપિયાની કિંમતનો ડ્રગ્સનો મોટો જથ્થો પકડી પાડ્યો છે.આ જથ્થાની બજાર કિંમત એક કરોડ રૂપિયાથી પણ વધુ આંકવામાં આવી રહી છે.

LCBએ ગેરકાયદેસર ડ્રગ્સના વેપાર સાથે સંકળાયેલા ચાર લોકોની અટકાયત

LCB પોલીસે ગેરકાયદેસર ડ્રગ્સના વેપાર સાથે સંકળાયેલા ચાર લોકોની અટકાયત કરી છે.હાલ જૂનાગઢ પોલીસ આ ચારેય આરોપીઓની સઘન પૂછપરછ કરી રહી છે, જેથી આ ડ્રગ્સનો સપ્લાય ક્યાંથી થયો અને કોને ડિલિવરી આપવાની હતી તે અંગેના મોટા ખુલાસા થઈ શકે.

આ સમાચાર શેર કરો