IPS ડો.નીરજા ગોટરુંએ ગુજરાત પોલીસ ભરતી બોર્ડના ચેરમેનનો ચાર્જ સંભાળ્યો
IPS ડો.નીરજા ગોટરુંએ ગુજરાત પોલીસ ભરતી બોર્ડના ચેરમેનનો આજે વિધિવત રીતે ચાર્જ

IPS ડો.નીરજા ગોટરુંએ ગુજરાત પોલીસ ભરતી બોર્ડના ચેરમેનનો આજે વિધિવત રીતે ચાર્જ સંભાળ્યો છે. ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન (GPSC) ના અધ્યક્ષ તરીકે IPS હસમુખ પટેલની નિમણૂક બાદ, રાજ્યના ગૃહ વિભાગે IPS ડૉ.નીરજા ગોટરુંની ગુજરાત પોલીસ ભરતી બોર્ડના નવા અધિક પોલીસ મહાનિર્દેશક-ADGP તરીકે બદલી કરી હતી.




