મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Video: કોમનવેલ્થ કબડ્ડી ચેમ્પિયનશિપમાં ભારતનો વિજયી સિલસિલો યથાવત

સોર્સ: gstv

અમદાવાદના વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે ચાલી રહેલી કોમનવેલ્થ કબડ્ડી ચેમ્પિયનશિપના ચોથા દિવસે ભારતીય પુરુષ અને મહિલા ટીમોએ શાનદાર પ્રદર્શન કરીને નાઈજીરિયાને પરાજય આપ્યો હતો. ભારતીય મહિલા ટીમે 38-10થી, જ્યારે પુરુષ ટીમે 50-23થી જીત મેળવીને પોતાનો વિજયી સિલસિલો જાળવી રાખ્યો હતો. મહિલા ટીમે સતત ચોથી જીત સાથે સેમિફાઇનલમાં સ્થાન નિશ્ચિત કર્યું હતું, જ્યારે પુરુષ ટીમે પણ સતત ચોથી જીત નોંધાવીને ગ્રુપ-એમાં ટોચનું સ્થાન જાળવી રાખ્યું હતું.

આ સમાચાર શેર કરો