મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Video: ડ્રગ્સ કેસના આરોપીને હેલ્થ ચેકઅપ માટે લઈ જતી વખતે ઝપાઝપી અને રિવોલ્વર છીનવાનો પ્રયાસ....પોલીસે પગમા કર્યુ પગમાં ફાયરિંગ...

સોર્સ: gstv

અમદાવાદમાં ૨૫ કરોડ રૂપિયાના ડ્રગ્સ પ્રકરણમાં ઝડપાયેલા મુખ્ય આરોપી કફિલ અહેમદને મેડિકલ તપાસ માટે લઈ જવામાં આવી રહ્યો હતો. આ દરમિયાન સાબરમતી રિવરફ્રન્ટ નજીક પહોંચતા જ કફિલ અહેમદે પોલીસ પકડમાંથી નાસી છૂટવાનો કારસો રચ્યો હતો અને ભાગવાનો પ્રયાસ કર્યો હતો. આરોપીના આ પગલાથી પોલીસ કાફલામાં દોડધામ મચી ગઈ હતી. ક્રાઈમ બ્રાન્ચના જવાનો સાથે આરોપીની તીવ્ર ઝપાઝપી થઈ હતી. પરિસ્થિતિ વણસતા અને આરોપીને પકડવા માટે ક્રાઈમ બ્રાન્ચના પીઆઈએ સ્વબચાવમાં ફાયરિંગ કર્યું હતું. જેમાં એક ગોળી આરોપીના પગમાં વાગતા તે ઇજાગ્રસ્ત થયો હતો.

આ સમાચાર શેર કરો