મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

બિનસરકારી અનુદાનિત કોલેજોના શૈક્ષણિક અને બિન શૈક્ષણિક કર્મચારીઓના મેડિકલ ભથ્થામાં વધારો

રાજ્ય સરકાર દ્વારા બિનસરકારી અનુદાનિત કોલેજોના શૈક્ષણિક અન

બિનસરકારી અનુદાનિત કોલેજોના શૈક્ષણિક અને બિન શૈક્ષણિક કર્મચારીઓના મેડિકલ ભથ્થામાં વધારો

રાજ્ય સરકાર દ્વારા બિનસરકારી અનુદાનિત કોલેજોના શૈક્ષણિક અને બિન શૈક્ષણિક કર્મચારીઓના મેડિકલ ભથ્થામાં ગુજરાત સરકાર દ્વારા 700 રૂપિયાનો વધારો કરવાનો નિર્ણય કરાયો છે. રાજ્યના કુલ 4908 કર્મચારીઓને આનો લાભ મળશે. તારીખ 01/04/2025 થી અમલ થનાર આ ઠરાવના પરિણામે આ તમામ કર્મચારીઓને પ્રતિમાસ 1000 રૂપિયાનું તબીબી ભથ્થું મળવાપાત્ર થશે.

આ સમાચાર શેર કરો