મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

તહેવારોની સિઝન શરૂ થતા જ તેલના ભાવમાં ભડકો, કપાસિયા અને સિંગતેલના ભાવ વધ્યા

તહેવારોની શરૂઆતની સાથે જ ખાદ્યતેલના ભાવમાં વધારો થયો છે. સીંગતેલ અને કપાસિયા તેલના ભાવમાં વધારો થયો છે. કપાસિયા તેલ

તહેવારોની સિઝન શરૂ થતા જ તેલના ભાવમાં ભડકો, કપાસિયા અને સિંગતેલના ભાવ વધ્યા

તહેવારોની શરૂઆતની સાથે જ ખાદ્યતેલના ભાવમાં વધારો થયો છે. સીંગતેલ અને કપાસિયા તેલના ભાવમાં વધારો થયો છે. કપાસિયા તેલના ભાવમાં 2 દિવસમાં 70 રૂપિયાનો વધારો થયો છે જ્યારે સીંગતેલના ભાવમાં 60 રૂપિયા જેવો વધારો થયો છે.

તાજેતરમાં પડેલા વરસાદના કારણે મિલરોને કાચો માલ ના મળતા પિલાણ ઘટ્યું છે. પિલાણ ઓછું થતા તેલના ભાવમાં વધારો નોંધાયો છે. સીંગતેલના ડબ્બાના ભાવ 2690 રૂપિયા થયા છે જ્યારે કપાસિયા તેલના ભાવ 1740 થયો છે.

પ્રજાના માથે મોંઘવારીનો માર

સીંગતેલ અને કપાસિયા તેલના ભાવમાં વધારો થતા પ્રજાના માથે વધુ એક મોંઘવારીનો માર પડ્યો છે.

આ સમાચાર શેર કરો