મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: મોરબીમાં મહાનગરપાલિકાએ ગેરકાયદેસર દબાણ પર ચુસ્ત બંદોબસ્ત હેઠળ બુલડોઝર ફેરવ્યું

મોરબીમાં મહાનગરપાલિકા દ્વારા 'વન વીક વન રોડ' અભિયાન અં

મોરબીમાં મહાનગરપાલિકા દ્વારા 'વન વીક વન રોડ' અભિયાન અંતર્ગત દબાણ હટાવવાની કડક કામગીરી હાથ ધરવામાં આવી છે. દર બુધવારે યોજાતી આ ઝુંબેશ હેઠળ ઉમિયા સર્કલથી દલવાડી સર્કલ સુધીના માર્ગ પર પોલીસ બંદોબસ્ત સાથે બુલડોઝર ફેરવવામાં આવ્યું હતું. તંત્ર દ્વારા રસ્તા નડતરરૂપ કાચા-પાકા તમામ દબાણો દૂર કરાયા છે. પાલિકાની આ આક્રમક કાર્યવાહીથી ફેરિયાઓ અને દબાણકર્તાઓમાં ફફડાટ ફેલાયો છે, જેનાથી શહેરના મુખ્ય માર્ગો હવે વધુ મોકળા બનશે.

આ સમાચાર શેર કરો