મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

વડાલી: મેરડ ગામમાં અજાણ્યા શખ્સે કૂવામાં નાખ્યું ઝેરી કેમિકલ, ટીખળખોરી કે પછી કોઈ ષડયંત્ર?

સાબરકાંઠાના વડાલી તાલુકાના મોરડ ગામમાંથી મોટા અહેવાલ સામે આવ્યા છે. જેમાં અજાણ્યા શખ્

વડાલી: મેરડ ગામમાં અજાણ્યા શખ્સે કૂવામાં નાખ્યું ઝેરી કેમિકલ, ટીખળખોરી કે પછી કોઈ ષડયંત્ર?

સાબરકાંઠાના વડાલી તાલુકાના મોરડ ગામમાંથી મોટા અહેવાલ સામે આવ્યા છે. જેમાં અજાણ્યા શખ્સે પીવાના પાણી માટે ઉપયોગ કરાતા કુવામાં ઝેરી કેમિકલ નાખ્યું હતું આ મામલે ખેતર માલિકે મામલતદારને લેખિત રજૂઆત કરી હતી. આમામલે મામલતદાર શું પગલાં લેશે તે હવે આવનારા દિવસોમાં જોવાનું રહ્યું છે.

કૂવામાં ઝેરી કેમિકલ નાખ્યું

કૂવામાં ઝેરી કેમિકલ કે ઝેરી દવા નખાતા પાણીનો રંગ બદલાયો હતો. શા માટે કોઈએ ઝેરી કેમિકલ નાખ્યું કે તેની હજુ હકીકત સામે આવી નથી.

આ સમાચાર શેર કરો