મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

રાજ્યના 12 જેલરોની બઢતી અને બદલી, ગૃહ વિભાગે કર્યા આદેશ

રાજ્યના ગૃહ વિભાગ દ્વારા જેલર ગૃપ - 1 અને ગૃપ - 2ના કુલ 12 જેલરોને હંગામી ધોરણે આપ્

રાજ્યના 12 જેલરોની બઢતી અને બદલી, ગૃહ વિભાગે કર્યા આદેશ

રાજ્યના ગૃહ વિભાગ દ્વારા જેલર ગૃપ - 1 અને ગૃપ - 2ના કુલ 12 જેલરોને હંગામી ધોરણે આપ્યું પ્રમોશન. જેલ અને સુધારાત્મક વહીવતાની કચેરી (અમદાવાદ) તેમજ તેના નિયંત્રણ હેઠળની કચેરીઓ ખાતે જેલર ગૃપ - 1 (વર્ગ - 2) અને ગૃપ - 2 (વર્ગ - 3) તરીકે ફરજ બજાવતા કર્મચારીઓને સાતમા પગાર પંચ મુજબ હંગામી ધોરણે બઢતી આપવામાં આવી.  

આ સમાચાર શેર કરો