VIDEO : ભાવનગરમાં ઘોઘાના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ, મોરચંદની નદીમાં આવ્યું પુર, કાર તણાઈ
Bhavnagar News : ભાવનગર જિલ્લાના ઘોઘા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. બપોર બાદ ઘોઘા તાલુકાન

Bhavnagar News : ભાવનગર જિલ્લાના ઘોઘા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. બપોર બાદ ઘોઘા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ભારે વરસાદના કારણે નદીનાળામાં નવા નીરની આવક થઇ હતી. ઘોઘા તાલુકાના મોરચંદ ગામે સ્થાનિક નદીમાં ઘોડાપૂર આવ્યા. મોરચંદ ગામ પાસે આવેલા એક નાળામાં પાણીના પ્રવાહમાં એક ફોરવ્હીલ તણાઈ હતી. જોકે સ્થાનિકો દ્વારા તેમાં રહેલા બે લોકોને રેસ્કયુ કરીને બચાવી લેવાયા હતા.




