મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO : નખત્રાણામાં ધોધમાર વરસાદ, બસ સ્ટેન્ડ પાસે બાઈક તણાઈ

Kutch News : કચ્છ જિલ્લાના નખત્રાણામાં ધોધમાર વરસાદથી વોકળા છલકાયા હતા. ભારે વરસાદના પગલે નખત્રાણા અંદરથી પસાર થતા વોકળામાં ભારે પા

VIDEO : નખત્રાણામાં ધોધમાર વરસાદ, બસ સ્ટેન્ડ પાસે બાઈક તણાઈ

Kutch News : કચ્છ જિલ્લાના નખત્રાણામાં ધોધમાર વરસાદથી વોકળા છલકાયા હતા. ભારે વરસાદના પગલે નખત્રાણા અંદરથી પસાર થતા વોકળામાં ભારે પાણી આવ્યા હતા. બસ સ્ટેન્ડ  પાસેના વોકળામાં પુર આવતા બાઇક તણાઈ હતી. લોકોએ પાણીમાં તણાતી બાઇકને બચાવી લીધી હતી.

આ સમાચાર શેર કરો