Gujarat news: આગામી સાત દિવસ સુધી ગુજરાતમાં મેહુલિયો વરસશે, અમદાવાદમાં હળવા વરસાદની આગાહી
ગુજરાતમાં હાલ વરસાદે વિરામ લીધો છે, તો બીજી તરફ હાલ ભર ચોમાસે ગરમી સહન કરવી પડ

ગુજરાતમાં હાલ વરસાદે વિરામ લીધો છે, તો બીજી તરફ હાલ ભર ચોમાસે ગરમી સહન કરવી પડશે. આગામી સાત દિવસ સુધી ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદ આગાહી કરવામાં આવી છે. અમદાવાદીઓને હવે ગરમી સહન નહીં કરવી પડે. મળતા અહેવાલ પ્રમાણે અમદાવાદમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે.
તાપમાનમાં બે થી ત્રણ ડિગ્રીનો વધ-ઘટ રહે તેવી શક્યતા
તાપમાનમાં બે થી ત્રણ ડિગ્રીનો વધ-ઘટ રહે તેવી શક્યતા છે. વરસાદી મોનસુન ટ્રફ લાઈન હાલ રાજ્યની બહાર તરફ જાવા મળી રહી છે. દક્ષિણ પશ્ચિમમાં પવનની દિશા રહેશે. ગુજરાતમાં 12 ઓગસ્ટ સુધી વરસાદી ઝાપટા વધી શકે છે. હાલ વરસાદે વિરામ લીધો છે.




