Gujarat news: છોટા ઉદેપુરની સ્થાનિક એકમની ચૂંટણીના ભાજપે ઉમેદવારો જાહેર કર્યા, જાણો કોને ક્યાંથી ટિકિટ મળી
ભાજપે મોડી રાતે અમદાવાદ, ખેડા અને નડિયાદ બાદ છોટા ઉદેપુર માટે પણ સ્થાનિક એકમની

ભાજપે મોડી રાતે અમદાવાદ, ખેડા અને નડિયાદ બાદ છોટા ઉદેપુર માટે પણ સ્થાનિક એકમની ચૂંટણીના ઉમેદવારોની યાદી જાહેર કરી દીધી. જેમાં છોટા ઉદેપુરની જિલ્લા પંચાયત માટે 32 ઉમેદવારો, તાલુકા પંચાયતો માટ 150 અને નગરપાલિકાના 28 ઉમેદવારોના નામ સામેલ છે. જોઈ લો યાદી
https://www.gstv.in/backend/public/media/2026/04/10/ChhotaUdepurJP-TP-NPDeclare2026pdf_r7maV3Bt1775791595.pdf




