મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને સાસંદ સંજય સિંહને ગુજરાત હાઈકોર્ટે આપ્યો મોટો ઝટકો, જાણો શું છે સમગ્ર મામલો

ગુજરાત હાઈકોર્ટ દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરી

દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને સાસંદ સંજય સિંહને ગુજરાત હાઈકોર્ટે આપ્યો મોટો ઝટકો, જાણો શું છે સમગ્ર મામલો

ગુજરાત હાઈકોર્ટ દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને સાસંદ સંજય સિંહને ઝટકો મળ્યો છે. મળતા અહેવાલ પ્રમાણે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ડિગ્રીના વિવાદ કેસમાં ફોજદારી અને ટ્રાયલ રદ્દ કરવાની માંગ સાથે અરજી દાખલ કરી હતી. તો બીજી તરફ ગુજરાત હાઇકોર્ટે રાહતની માંગ સાથે કરેલી અરજી ફગાવી દીધી હતી. સમગ્ર મામલે અરવિંદ કેજરીવાલ અને સંજય સિંહને ટ્રાયલ કોર્ટમાં હાજરી આપવા આવવું પડશે.

આ સમાચાર શેર કરો