મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: વડોદરામાં ગોત્રી હોસ્પિટલ બહાર કોન્ટ્રાક્ટરની ઘોર બેદરકારી, ઇમરજન્સી ગેટ પાસે પાઈપો ખડકી દેતા ટ્રાફિકજામ

વડોદરાની ગોત્રી હોસ્પિટલ બહાર કોન્ટ્રાક્ટરની ઘોર બેદરકારીને કારણે પ્રજાને ભારે હાલાકી ભોગવ

વડોદરાની ગોત્રી હોસ્પિટલ બહાર કોન્ટ્રાક્ટરની ઘોર બેદરકારીને કારણે પ્રજાને ભારે હાલાકી ભોગવવી પડી છે. ઇમરજન્સી ગેટ પાસે આડેધડ લોખંડની પાઈપોના ખડકલાને કારણે એક તરફનો રોડ બ્લોક થઈ જતાં ૧ થી ૧.૫ કિલોમીટર લાંબો ટ્રાફિક જામ સર્જાયો હતો. 

આ ટ્રાફિકમાં ૪ થી ૫ એમ્બ્યુલન્સ સહિત હજારો લોકો અને દર્દીઓ અટવાયા હતા. વિવાદ થતા પાઈપો ઇમરજન્સી ગેટથી હટાવી મુખ્ય ગેટ પાસે મૂકવામાં આવતા સમસ્યા વધુ વકરી હતી. કોન્ટ્રાક્ટરના પાપે સર્જાયેલા આ જામને કારણે મુલાકાતીઓ અને વાહનચાલકોમાં રોષ જોવા મળ્યો છે. 

આ સમાચાર શેર કરો