Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / ગીર સોમનાથ : VIDEO: Lions entered Phadsar village of Gir Gadhada late at night in search of prey

VIDEO: ગીર ગઢડાના ફાડસર ગામમાં શિકારની શોધમાં મોડી રાત્રે સિંહો ઘૂસ્યા, સોશિયલ મીડિયામાં વીડિયો વાયરલ

Timeછેલ્લું અપડેટ : 03 Nov 2025
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

ગીર સોમનાથના ગીર ગઢડા તાલુકાના ફાડસર ગામમાં મોડી રાત્રે સિંહ ઘૂસ્યા હતા. મળતા અહેવાલ પ્રમાણે રાતના અંધારામાં શિકારની શોધમાં સિંહો ગામની હદમાં ઘૂસ્યા હતા. તે સમયે ત્યાંથી પસાર થઈ રહેલા કાર ચાલકે  સિંહોની લટારનો વીડિયો કેમેરામાં કેદ કર્યો હતો. ઉલ્લેખનીય છે કે સિંહોને રસ્તા પર ફરતા જોઈને ગ્રામજનોમાં દહેશતનો માહોલ સર્જાયો હતો. ઉલ્લેખનીય છે કે સિંહો શિકારની શોધમાં ગ્રામ્ય વિસ્તારમાં પ્રવેશતા રહેતા હોય છે.

App Store