મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: યાત્રાધામ બહુચરાજીમાં ચૈત્રી નવરાત્રીના પ્રથમ દિવસે વૈદિક મંત્રોચ્ચાર સાથે ઘટસ્થાપન વિધિ યોજાઈ

રાજ્યના મહેસાણામાંથી ખાસ અહેવાલ સામે આ

રાજ્યના મહેસાણામાંથી ખાસ અહેવાલ સામે આવ્યા છે. જેમાં  મહેસાણાના યાત્રાધામ બહુચરાજીમાં ચૈત્રી નવરાત્રીના પ્રથમ દિવસે વૈદિક મંત્રોચ્ચાર સાથે ઘટસ્થાપન વિધિ યોજાઈ હતી. વિશ્વમાં શાંતિ સ્થપાય તે હેતુથી માં બહુચરના ચરણોમાં વિશેષ પ્રાર્થના કરવામાં આવી છે.

નવરાત્રીના પવિત્ર પર્વે ગુજરાતભરમાંથી માઈભક્તો ઉમટી પડ્યા

નવરાત્રીના પવિત્ર પર્વે ગુજરાતભરમાંથી માઈભક્તો ઉમટી પડ્યા છે. આગામી તેરસ, ચૌદસ અને પૂનમના રોજ અહીં ભવ્ય મેળાનું આયોજન થશે, જેમાં લાખો શ્રદ્ધાળુઓ ઉમટે તેવી શક્યતાને પગલે ટેમ્પલ ટ્રસ્ટ દ્વારા વિશેષ તૈયારીઓ કરવામાં આવી છે.

આ સમાચાર શેર કરો