VIDEO : ગેનીબેને હર્ષસંઘવી પર સાધ્યું નિશાન, “તમારી તાકાત તો છે ને કાયદો વ્યવસ્થા જાળવવાની…?”
બનાસકાંઠામાં ગેનીબેન ઠાકોરે ગૃહમંત્રી હર્ષ સંઘવી પર નિશાન સાધતા કહ્યું કે ગરબાની મંજૂરી માત્ર 12 વાગ્યા સુધીની જ હોવી જ

બનાસકાંઠામાં ગેનીબેન ઠાકોરે ગૃહમંત્રી હર્ષ સંઘવી પર નિશાન સાધતા કહ્યું કે ગરબાની મંજૂરી માત્ર 12 વાગ્યા સુધીની જ હોવી જોઈએ...મોડી રાત સુધી ગરબા યોજવાથી મહિલા સહિત યુવતીઓ અસુરક્ષિત થાય છે....હર્ષ સંઘવીએ લીધેલ આવા નિર્ણયને પાછો લેવો જોઈએ ...તેમણે સરકાર પર પ્રહાર કરતા કહ્યું કે તમારી તાકાત તો છે ને કાયદો વ્યવસ્થા જાળવવાની...? જુઓ આ વીડિયો :




